Udvada Beach, Udvada |
| Overview | Attractions | Map | How to reach | Weather | Q & A |
More |
|
The Seashore in Udvada has turned to be a beautiful Beach inviting the visitors with its vibrancy. This beach is dressed up with the muddy brown sand and rough rocky terrains. This beach is an integral part of the life of Fisherman community in Udvada. Tourists here get the rare chance of living with the culture and customs of the local fisherman community. The beach is secluded, calm and keeps natures gifts at its primitive environment.
A pillar in the small port in Sanjan near the beach marks the spot where the Parsis first landed in Udvada.
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Comments |
|
|
જય ભવાની
રવજી નામનો યુવક વલસાડ જિલ્લાના ઉદવાડા ગામમા રહેતો હતો. સાંભળ્યા પ્રમાણે રવજીનુ મુળ ધરમપુર નુ હતુ. એક રોજ રવજી દરિયામા સ્નાન કરવા ગયો, ત્યા તેને માતા ભવાની ની મુર્તિના દર્શન થયા. માતાની મરજી મુજબ રવજી માતા ભવાનીની મુર્તિ ને પોતાની સાથે લઈ આવ્યો. ઘરની નજીક એક ઝાડ નીચે તેણે માતા ભવાનીનુ મંદિર બનાવ્યુ. સાંભ્ળ્યા પ્રમાણે રવજી પુજારી હતો. માતાનો ચમત્કાર થવા લાગ્યો રવજી ભગત બનીને લોકોની સેવા કરવા લાગ્યો. રવજીને ચાર પુત્રિ અને એક પુત્ર હતો. તેના પુત્રનુ નામ કીકા હતુ. કીકાએ મણી નામની છોકરી સાથે વિવાહ કરીને મુંમ્બઈમા સ્થાયી થયો હતો. કીકો ઉદવાડામા આવતો જતો રહેતો.. એક રોજ કીકો મણી સાથે ઉદવાડા ગામે આવ્યો. ગામના મિત્રોએ કીકાને ઈરછા વિરુધ્ધ દારુનુ સેવન કરાવ્યુ અને માતાના મંદિરયે લઈ ગયા. માતાનો પ્રકોપ થયો. કીકાને માતાએ મંદિરથી દૂર ફેકીં દીધો. માતાએ પુછ્યુ કોણે મારા દિકરાને દારુ પાજયુ. બધા લોકોએ માતાની માફી માંગી. કીકાને પાણીથી સ્નાન કરવવામા આવ્યો કીકાએ પણ માતાની માફી માંગી. માતાનો ક્રોધ શાંત થયો. માતાએ કીકાને કહ્યુ જો તુ મને તારી સાથે મુમ્બઈ લઈ જશે તો હુ તારુ ઘર હરિયાળીથી ભરી નાખીશ. કીકો ગરિબ હતો તેની આર્થિક અવસ્થા મજબુત ન હતી.ઘર પણ નાનુ હતુ. ઘર નાનુ હોવાને કારણે કીકો માતાને પોતાની સાથે મુમ્બઈ ન લાવી શક્યો. પણ માતાની મરજી મુજબ તેણે પોતાના ઘરે માતાના નામનો ઘટ બેસાડ્યો અને ભગત બનીને લોકોની સેવા કરવા લગ્યો.તેનુ પરિવાર આજે પણ મુમ્બઈમા છે અને નિયમિત માતાની પુજા કરે છે. ઉદવાડા રેલ્વે સ્ટેશનથી ત્રણ મિનિટ ના રસ્તે માતા ભવાનીનુ મંદિર છે. હવે મંદિરને ગામના લોકો સંભાળે છે. લોકો બદલાયા માતાનુ મંદિર બદલાયુ પણ માતાની મુર્તિએ જ છે. આપણી સાથે આજે રવજી નથી, કીકો પણ ૧૮૮૫ મા મ્રુત્યુ પામ્યો.પણ એમનુ લોહિ આજે પણ મારા અંદર વહે છે. મને આ વાતનો અભિમાન છે કે રવજી મારા પરદાદા અને કીકા મારા દાદા હતા.
|
|
|
hi, friends this is rupesh from mumbai. i really feel proud to say that udvada is my native place.
|
| What people are searching for |
udvada india,mumbai to udvada,udvada gujarat,udvada map,...more |
| Must See India - Your complete Udvada tourism and travel guide | |||
|
Udvada Travel Guide
|
Udvada Weather
|
How to reach Udvada
|
Udvada Booking Guide
|

